5.03 Sagar Ni Chadar by Bharat Pandya published on 2012-03-01T13:22:24Z Song By Prahlad Parekh / Singer Swati Pathak. જુઈ સાગરની ચાદર ઓઢીને સુરજ જ્યારે પોઢી જાય. ભટુરીયાંશા તારલીયા લૈ ચન્દા આભે રમવા જાય. ખીલેઃએ જુઇ ત્યારે. તેને ગમતું અંધારે. માનવ આ દુનીયાને છૉડી સવપ્નો ને સંસારે જાય, સમીર કેરી લહેરે જ્યારે ફુલો ધીમા ઝોલાં ખાય. જુઇ જતી રમવા ત્યારે એને ગમતું અંધારે પવન તણાં સંગાથે રમતી કોઇ વેળ સંતાકુકડી, સંતાતી એ ને આવીને લે પળમાં પકડી; ઘડીક તેની સાથે જાય, મળતાં લાગ ફરી સંતાય. તારા જો આભે હસતા તો ધરણી પર મલકાય; શાને હસતા?એવી તે શી બન્ને વચ્ચે વાતો થાય? પ્રભાત સાથે શું નવ વ્હાલ? ઘેર જતી રે કાં શરમાળ? ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~` સ્વર સ્વતિ પાઠક. Genre Gujarati Song