Gujarati by Creative Playground Crawley published on 2023-07-03T15:06:19Z સર્જનાત્મક રમતનું મેદાન રોજિંદી સર્જનાત્મકતા અને વહેંચાયેલા કે સહભાગિતાવાળા અનુભવો દ્વારા જોડાવામાં ચેમ્પિઅન કે સર્વવિજેતા બને છે. ટૂંક સમયમાં, ક્રોલી (Crawley) એ એક એવી જગ્યા હશે જયાં લોકો ફકત આજુબાજુ ચાલી- ફરવાથી પ્રેરિત થશે અને બધા પડોશમાં આનંદદાયક ઘટનાઓ બનતી થશે. ક્રોલીના (Crawley) લોકો દ્વારા અને ક્રોલીના (Crawley) લોકો માટે.